PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
20 OCT 2020 6:05PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતે નોંધપાત્ર સીમાચિન્હ પાર કર્યું
- નવા કેસ લગભગ 3 મહિના પછી પ્રથમ વખત 50,000થી ઓછા નોંધાયા
- સક્રિય કેસ કુલ કેસના 10% કરતા ઓછા
- સક્રિય કેસમાં ધરખમ ઘટાડો; હવે સક્રિય કેસ 7.5 લાખથી નીચે
- છેલ્લા 24 કલાકમાં 69,720 દર્દીઓ સાજા થયા છે
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
ભારતે નોંધપાત્ર સીમાચિન્હ પાર કર્યું, નવા કેસ લગભગ 3 મહિના પછી પ્રથમ વખત 50,000થી ઓછા નોંધાયા, સક્રિય કેસ કુલ કેસના 10% કરતા ઓછા, સક્રિય કેસમાં ધરખમ ઘટાડો; હવે સક્રિય કેસ 7.5 લાખથી નીચે
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666027
આગામી સમયમાં આવી રહેલી તહેવારોની લાંબી ઋતુ દરમિયાન પ્રધાનમંત્રીના જન આંદોલનના અમલીકરણ અંગે ડૉ. હર્ષવર્ધને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સાથે ચર્ચા કરી
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1665957
પુરાવા આધારિત ભારતમાં રાષ્ટ્રીય કૃમિનાશ દિવસની અસર, 14 રાજ્યોમાં કૃમિના વ્યાપમાં ઘટાડો નોંધાય છે; જ્યારે 9માં નોંધપાત્ર ઘટાડો દેખાયો છે
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666053
ભારત-ઓમાન સંયુક્ત કમિશનની 9 મી સત્રની વર્ચ્યુઅલ બેઠક યોજાઇ
વધુ વિગતો માટે : https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1665998
પ્રધાનમંત્રી મોદીએ ગ્રાન્ડ ચેલેન્જીસ વાર્ષિક બેઠક 2020માં મુખ્ય સંબોધન કર્યું
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666030
‘ગ્રાન્ડ ચેલેન્જીસ વાર્ષિક બેઠક 2020’ માં પ્રધાનમંત્રીના મુખ્ય સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666041
FACTCHECK
(Release ID: 1666265)
Visitor Counter : 227