PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
14 OCT 2020 6:23PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતે કોવિડ-19ના પરીક્ષણમાં નવું સીમાચિન્હ પાર કર્યું
- કુલ પરીક્ષણો વિક્રમજનક 9 કરોડને પાર
- 20 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોએ રાષ્ટ્રીય સરેરાશ કરતા પોઝિટિવિટી દર નોંધાવ્યાના અહેવાલ પ્રાપ્ત થયા
- છેલ્લા 24 કલાકમાં લેવામાં આવેલા 11,45,015 પરીક્ષણો સાથે, સંચિત પરીક્ષણો હવે 9,00,90,122 થઇ ગયા છે.
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
ભારતે કોવિડ-19ના પરીક્ષણમાં નવું સીમાચિન્હ પાર કર્યું, કુલ પરીક્ષણો વિક્રમજનક 9 કરોડને પાર, 20 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોએ રાષ્ટ્રીય સરેરાશ કરતા પોઝિટિવિટી દર નોંધાવ્યાના અહેવાલ પ્રાપ્ત થયા
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1664279
વીસ રાજ્યોને રૂ. 68,825 કરોડ એકત્રિત કરીને કાર્યમાં પ્રવૃત્ત કરવા મંજૂરી આપવામાં આવી
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1664054
રેલ્વે મંત્રાલયે 196 જોડી “ફેસ્ટિવલ સ્પેશ્યલ” સેવાઓને મંજૂરી આપી છે
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1664071
રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા તહેવારોની મોસમ નજીક આવતા મુસાફરો માટે માર્ગદર્શિકા જારી કરી
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1664372
ખરીફ માર્કેટિંગ સીઝન 2020-21 દરમિયાન એમએસપી કામગીરી માટે ડાંગરની ખરીદીને સારી ગતિ મળી છે
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1664069
(Release ID: 1664554)
Visitor Counter : 251