PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
06 OCT 2020 6:26PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારત સક્રિય કેસની ટકાવારી નીચે લાવવામાં સતત અગ્રેસર
- કુલ નોંધાયેલા પોઝિટિવ કેસમાંથી સક્રિય કેસનું ભારણ માત્ર 13.75% છે
- નવા સાજા થયેલા કુલ કેસમાંથી 74% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે
- 25 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નવા પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસ કરતાં નવા સાજા થયેલા કેસોની સંખ્યા વધારે
- દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 56,62,490 છે.
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
ભારત સક્રિય કેસની ટકાવારી નીચે લાવવામાં સતત અગ્રેસર, કુલ નોંધાયેલા પોઝિટિવ કેસમાંથી સક્રિય કેસનું ભારણ માત્ર 13.75% છે, નવા સાજા થયેલા કુલ કેસમાંથી 74% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે, 25 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નવા પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસ કરતાં નવા સાજા થયેલા કેસોની સંખ્યા વધારે
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661988
ડૉ. હર્ષવર્ધને કોવિડ-19ના વ્યવસ્થાપન માટે આયુર્વેદ અને યોગ આધારિત રાષ્ટ્રીય તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલ બહાર પાડ્યા
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1662035
શ્રી પ્રકાશ જાવડેકરે ફિલ્મ પ્રદર્શન અંગે એસઓપી જાહેર કરી
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661999
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઇઝરાઇલના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી બેન્જામિન નેતાન્યાહુ વચ્ચે ટેલિફોનિક સંવાદ
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661903
પ્રધાનમંત્રીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર મેગા વર્ચ્યુઅલ સંમેલન RAISE 2020નું ઉદ્ઘાટન કર્યું
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661906
‘સામાજિક સશક્તિકરણ 2020 માટે ઉત્તરદાયી એઆઈ’ સમિટના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661979
FACT CHECK
(Release ID: 1662126)
Visitor Counter : 225