PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
29 SEP 2020 6:02PM by PIB Ahmedabad

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતનો સાજા થવાનો દર 83%થી વધુ
- સક્રિય કેસ કરતા સાજા થયેલા કેસની સંખ્યા 41.5 લાખથી વધુ થઇ ગઈ
- દેશમાં છેલ્લા 24 કલાકમાં 84,877 દર્દીઓ સ્વસ્થ થયા છે
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India

ભારતનો સાજા થવાનો દર 83%થી વધુ, સક્રિય કેસ કરતા સાજા થયેલા કેસની સંખ્યા 41.5 લાખથી વધુ થઇ ગઈ
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659989
ગાંધી જયંતી નિમિત્તે નેચરોપથી અંગે વેબીનારની શ્રેણી યોજવામાં આવશે
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1659974
ડૉ. હર્ષ વર્ધન અને શ્રી સંતોષકુમાર ગંગવારે કોવિડ-19- સેફ વર્કપ્લેસ ગાઇડલાઇન્સ ફોર ઇન્ડસ્ટ્રી પુસ્તિકાનું વિમોચન કર્યું
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1660056
પ્રધાનમંત્રીએ ગંગાને નિર્મળ અને અવિરલ બનાવવા માટે ઉત્તરાખંડમાં વિવિધ છ મોટી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1660037
ઉત્તરાખંડમાં ‘નમામિ ગંગે’ યોજના હેઠળ 6 પરિયોજનાઓન ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1659994
ભારત – ડેન્માર્ક હરિત વ્યૂહાત્મક ભાગીદારી માટે સંયુક્ત નિવેદન
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659822
FACT CHECK
(Release ID: 1660191)