PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
25 SEP 2020 6:21PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- પરીક્ષણોના સંદર્ભે ભારતે નવું શિખર સર કર્યું, આજદિન સુધીમાં સર્વાધિક દૈનિક પરીક્ષણનો આંકડો નોંધાયો
- પ્રથમ વખત, માત્ર એક જ દિવસમાં લગભગ 15 લાખ કોવિડ પરીક્ષણો કરવામાં આવ્યા
- પરીક્ષણોની સંખ્યામાં અભૂતપૂર્વ વૃદ્ધિ સાથે કુલ પરીક્ષણો 7 કરોડની નજીક પહોંચ્યા
- ભારતમાં સાજા થયેલા કેસની સંખ્યામાં સતત ઉર્ધ્વ વલણ યથાવત, 47.5 લાખને પાર
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
પરીક્ષણોના સંદર્ભે ભારતે નવું શિખર સર કર્યું, આજદિન સુધીમાં સર્વાધિક દૈનિક પરીક્ષણનો આંકડો નોંધાયો, પ્રથમ વખત, માત્ર એક જ દિવસમાં લગભગ 15 લાખ કોવિડ પરીક્ષણો કરવામાં આવ્યા, પરીક્ષણોની સંખ્યામાં અભૂતપૂર્વ વૃદ્ધિ સાથે કુલ પરીક્ષણો 7 કરોડની નજીક પહોંચ્યા
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658960
ભારતમાં સાજા થયેલા કેસની સંખ્યામાં સતત ઉર્ધ્વ વલણ યથાવત, 47.5 લાખને પાર, સાજા થયેલા કેસમાંથી 73% કેસમાં 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોનું યોગદાન
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659012
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ સુગા યોશિહિદે વચ્ચે ટેલીફોનિક સંવાદ
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659041
બિહાર 2020ની વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ચૂંટણીની સૂચિ
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659047
ઘરેલું કામકાજ શરૂ થયા બાદ 1 કરોડથી વધુ મુસાફરો હવાઇ મુસાફરી કરી
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1659001
આયુષ મંત્રાલય “આયુષ ફોર ઇમ્યુનિટી” અભિયાનના ભાગ રૂપે નવીન પ્રકારના ઇ-મેરેથોનને સમર્થન આપે છે
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1658770
આજથી આયુષ મંત્રાલય દ્વારા કાર્યસ્થળ પર યોગા માટે વિરામની શરૂઆત
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1658770
તબીબી શિક્ષણમાં ઐતિહાસિક સુધારણા: રાષ્ટ્રીય તબીબી પંચની રચના
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1659029
ડૉ. હર્ષ વર્ધન એઇમ્સ, નવી દિલ્હીના 65મા સ્થાપના દિનની ઉજવણીનું ઉદઘાટન કર્યું
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1658991
ભારતે વિશ્વના દેશોને કોવિડ-19 પછી સાજા થવા અંગેના અભિગમને કેન્દ્રમાં રાખવા માટે વિનંતી કરી
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1658791
FACT CHECK
(Release ID: 1659183)
Visitor Counter : 249