પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લોકસભાના સાંસદ બલ્લી દુર્ગા પ્રસાદ રાવના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
16 SEP 2020 8:35PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકસભાના સાંસદ બલ્લી દુર્ગા પ્રસાદ રાવના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “લોકસભાના સાંસદ બલ્લી દુર્ગા પ્રસાદ રાવના અવસાનથી દુઃખ થયું. તેઓ એક અનુભવી નેતા હતા, જેમણે આંધ્રપ્રદેશની પ્રગતિમાં અસરકારક યોગદાન આપ્યું હતું. મારી સંવેદના આ દુઃખદ ક્ષણોમાં તેમના પરિવાર અને શુભેચ્છકો સાથે છે. ઓમ શાંતિ.”
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:

(રીલીઝ આઈડી: 1656083)
મુલાકાતી સંખ્યા : 154
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam