PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 17 SEP 2020 6:29PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 17-09-2020

 

 

 

  • ભારતમાં સતત બે દિવસ સુધી 82000થી વધુ દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું
  • સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 40 લાખને પાર
  • સક્રિય કેસ કરતા સાજા થયેલા કેસની સંખ્યા 30 લાખથી વધુ થઇ ગઈ છે
  • 40 લાખથી વધુ (40,25,079) દર્દીઓ અત્યાર સુધી સ્વસ્થ થયા છે.
  • છેલ્લા 24 કલાકમાં 82,961 સક્રિય કેસ કોવિડમાંથી મુક્ત થયા છે.

 

 (છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

 

 

 

ભારતમાં સતત બે દિવસ સુધી 82000થી વધુ દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું, સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 40 લાખને પાર, સક્રિય કેસ કરતા સાજા થયેલા કેસની સંખ્યા 30 લાખથી વધુ થઇ ગઈ છે

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1655483

 

કોવિડ-19 દરમિયાન પેન્શનરોના કલ્યાણ માટેનાં પગલાં

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1655667

 

દેશભરની આંગણવાડીઓ પર કોવિડ -19 રોગચાળાની અસર

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1655608

 

શિક્ષણ મંત્રાલયે કોવિડ-19 રોગચાળા દરમિયાન શાળાએ જતા બાળકોનો અભ્યાસ સુનિશ્ચિત કરવા અનેક પહેલ કરી છે

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1655697

 

કોવિડ રોગચાળા દરમિયાન આદિવાસી સમુદાયોને ટેકો આપવા સરકારે લીધેલા પગલાં

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1655632

 

લોકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓને ભોજન પુરવઠો

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1655617

 

લોકડાઉન સમયગાળા દરમિયાન મહિલાઓ વિરુદ્ધ ઘરેલું હિંસા

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1655619

 

કોવિડ -19 રોગચાળા દરમિયાન ઉડ્ડયન ઉદ્યોગને પુનર્જીવિત કરવાનાં પગલાં

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1655672

 

વંદે ભારત મિશન હેઠળ જે ભારતીયોએ દેશાગમન કર્યું છે તેમની વિગતો

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1655209

 

કોવિડ -19 રોગચાળા દરમિયાન સરકાર દ્વારા એથ્લેટ્સ અને કોચ માટે લેવામાં આવેલા પગલા

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1655642

 

ગોવાની યજમાનીમાં યોજાનાર 36 મો રાષ્ટ્રીય રમતોત્સવ કોવિડ -19 રોગચાળાને કારણે મોકૂફ રાખવામાં આવ્યો

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=16556423

 

સરકારે માર્ચ 2024ના અંત સુધીમાં જનૌદ્ધિ કેન્દ્રોની સંખ્યા વધારીને 10500 કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1655545

 

સાચી કિંમતે જરૂરી તબીબી ઉપકરણોની સુલભતાની ખાતરી કરવા માટે એનપીપીએ, ઘૂંટણના પ્રત્યારોપણની અધિકતમ કિંમતો 14 સપ્ટેમ્બર 2021 સુધી લંબાવી

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1655460

 


(Release ID: 1655903) Visitor Counter : 211