PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
11 SEP 2020 6:34PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતની 60% દૈનિક સાજા થવાની સંખ્યા 5 રાજ્યોમાંથી પ્રાપ્ત થાય છે
- સાજા થયેલા કેસની કુલ સંખ્યા લગભગ 35.5 લાખ
- કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને રાજ્યો વચ્ચેના મેડિકલ ઓક્સિજનની હિલચાલ પર કોઈ પ્રતિબંધ લાદવામાં નહીં આવે તેની ખાતરી કરવા તાકીદ કરી છે
- કોરોના વાયરસ સામે એન્ટિબોડીઝ માટે સીએસઆઈઆર-સીડીઆરઆઈ, લખનઉ ખાતે સેરોલોજીકલ પરીક્ષણ (સાર્સ-કોવી -2)
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
ભારતની 60% દૈનિક સાજા થવાની સંખ્યા 5 રાજ્યોમાંથી પ્રાપ્ત થાય છે, સાજા થયેલા કેસની કુલ સંખ્યા લગભગ 35.5 લાખ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1653246
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને રાજ્યો વચ્ચેના મેડિકલ ઓક્સિજનની હિલચાલ પર કોઈ પ્રતિબંધ લાદવામાં નહીં આવે તેની ખાતરી કરવા તાકીદ કરી છે
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1653254
કોરોના વાયરસ સામે એન્ટિબોડીઝ માટે સીએસઆઈઆર-સીડીઆરઆઈ, લખનઉ ખાતે સેરોલોજીકલ પરીક્ષણ (સાર્સ-કોવી -2)
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1653349
સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલા રાજ્યસભાના અધ્યક્ષ શ્રી વેંકૈયા નાયડુએ કોવિડ-19 નું પરીક્ષણ કરાવ્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1653284
ઉપરાષ્ટ્રપતિએ મૂલ્ય આધારિત શિક્ષણ આપવાની હાકલ કરી, લોકોને વધારે પડતો આતમવિશ્વાસ ના રાખવા તથા કોવિડ -19 સંબંધિત જરૂરી સાવચેતી ચાલુ રાખવાની સલાહ આપી.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1653272
પ્રધાનમંત્રીએ NEP 2020 હેઠળ "21મી સદીમાં શાળાકીય શિક્ષણ" કોન્કલેવને સંબોધિત કર્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1653279
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ દ્વારા તા. 10 સપ્ટેમ્બર, 2020ના રોજ ગાંધીનગર ઉત્તર તેમજ કલોલ વિધાનસભા ક્ષેત્રમાં અંદાજે રૂ. 15.01 કરોડના કામોનું લોકાર્પણ અને 119.6 કરોડના કામોનું ઈ-ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1653075
બેંકમાંથી ધિરાણ લેનારાઓને રાહતનું આકલન કરવા માટે સરકારને મદદરૂપ થવા નિષ્ણાતોની સમિતિની રચના
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1653099
લાઇફ સર્ટિફિકેટ રજૂ કરવા માટે સરકારે વર્તમાન સમયરેખામાં રાહત આપી છે: ડો.જિતેન્દ્ર સિંહ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1653327
કોવિડ-19 રોગચાળાના લીધે ઊભી થતી સામાન્ય સમસ્યાઓના નિરાકરણો શોધવા આપણે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ: શ્રી ગંગવાર
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1653260
FACTCHECK
(Release ID: 1653494)
Visitor Counter : 205