પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ તેલુગુ અભિનેતા શ્રી જય પ્રકાશ રેડ્ડીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
08 SEP 2020 2:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેલુગુ અભિનેતા શ્રી જય પ્રકાશ રેડ્ડીના અવસાન બદલ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું કે, “જય પ્રકાશ રેડ્ડીએ તેમની અનોખી અભિનય શૈલીથી બધાને પ્રભાવિત કર્યા. તેમણે તેમની લાંબી કારકિર્દીમાં ઘણી યાદગાર ભૂમિકાઓ ભજવી. સિનેમા જગતને તેમનું અવસાન થવાથી ખૂબ મોટી ખોટ પડી છે. મારી સંવેદના તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે.”
SD/GP/BT
(रिलीज़ आईडी: 1652275)
आगंतुक पटल : 177
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam