PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 01 SEP 2020 6:23PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 01-09-2020

 

 

 

  • ભારતમાં કુલ 4.33 કરોડ પરીક્ષણોમાંથી, 1.22 કરોડથી વધુ પરીક્ષણો છેલ્લા 2 અઠવાડિયામાં કરવામાં આવ્યા
  • છેલ્લા 24 કલાકમાં 10 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા
  • રાષ્ટ્રીય સરેરાશ કરતા 22 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનો TPM વધુ સારો
  • ભારતમાં છેલ્લા 24 કલાકમાં 65,081 દર્દીઓ સાજા થયા જયારે 69,921 નવા કેસ નોંધાયા,
  •  છેલ્લા 24 કલાકમાં 819 મૃત્યુ નોંધાયા

 

 

 

 

 

 (છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 65,081 દર્દીઓ સાજા થયા જયારે 69,921 નવા કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 819 મૃત્યુ નોંધાયા

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1650296

 

ભારતમાં કુલ 4.33 કરોડ પરીક્ષણોમાંથી, 1.22 કરોડથી વધુ પરીક્ષણો છેલ્લા 2 અઠવાડિયામાં કરવામાં આવ્યા, છેલ્લા 24 કલાકમાં 10 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા, રાષ્ટ્રીય સરેરાશ કરતા 22 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનો TPM વધુ સારો

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1650337

 

 

કોવિડ -19 અંગે અપડેટ્સ

 

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1650294

 

ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન, ગ્રામજનોને આજીવિકાની તકો દ્વારા સશક્તિકરણ - લાભાર્થીઓની સફળતાની વાર્તાઓ

વધુ વિગતો માટે : : https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1650340

 

લદ્દાખ અને લક્ષદ્વીપ એક રાષ્ટ્ર એક રાશનકાર્ડના વિદ્યમાન નેશનલ પોર્ટેબીલીટી ક્લસ્ટરમાં એકીકૃત

વધુ વિગતો માટે :  https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1650379

 

ગંભીર તબીબી ઉત્પાદનોના પુરવઠા સાથે કોવિડ કટોકટી દરમિયાન ભારત દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકા વિશ્વનીય ભાગીદાર તરીકે ભારતની પ્રતીતિ પ્રષ્ઠાપિત કરે છે: શ્રી પિયુષ ગોયલ

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1650328

 

 

 

FACT CHECK

 

 

 

 



(Release ID: 1650468) Visitor Counter : 206