પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લોકોને તેલુગુ ભાષા દિવસની શુભેચ્છા પાઠવી.

Posted On: 29 AUG 2020 6:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને તેલુગુ ભાષા દિવસની શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "તેલુગુ ભાષા દિવસની શુભેચ્છાઓ. આજે આપણે તે બધાની પ્રશંસા કરીએ છીએ, જે તેલુગુને ખાસ કરીને યુવાનોમાં લોકપ્રિય બનાવી રહ્યા છે. હું મહાન ગિદુગુ વેંકટ રામામૂર્તિને પણ શ્રદ્ધાંજલિ આપું છું, જેમના વિચારો, લેખન અને સમાજ સુધારણાના પ્રયત્નોએ પેઢીઓ ઉપર કાયમી અસર છોડી છે.

Greetings on Telugu Language Day. Today we appreciate all those who are making Telugu popular, especially among the youth. I also pay tributes to the great Gidugu Venkata Ramamurthy, whose thoughts, writings and social reform endeavours have left a lasting impact on generations.

— Narendra Modi (@narendramodi) August 29, 2020

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న అందరికీ ముఖ్యంగా యువతకి నా ధన్యవాదాలు.
తన సాహిత్యంతో, తన సాంఘిక సంస్కరణా దృక్పథంతో ఎన్నో తరాల పై చెరగని ముద్ర వేసిన గిడుగు వెంకట రామమూర్తి గారికి ఈ రోజు నేను నివాళులు అర్పిస్తున్నాను.

— Narendra Modi (@narendramodi) August 29, 2020

SD/GP/BT


(Release ID: 1649628) Visitor Counter : 165