પ્રધાનમંત્રીનું કાર્યાલય
રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીનો સંદેશ
प्रविष्टि तिथि:
07 AUG 2020 10:41AM by PIB Ahmedabad
રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીના સંદેશનો મૂળપાઠ નીચે મુજબ છે.
"રાષ્ટ્રીય હાથશાળ દિવસે આપણે આપણા જીવંત તથા ઉર્જાવાન હાથશાળ અને હસ્તશિલ્પ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકોને નમન કરીએ. તેઓએ આપણા રાષ્ટ્રની સ્વદેશી હસ્તકળાને જાળવી રાખવા માટેના સતત પ્રશંસનીય પ્રયાસો કર્યા છે. ચાલો આપણે બધા #Vocal4Handmade અને આત્મનિર્ભર ભારત બનાવવા માટેના આપણા પ્રયાસોને વધુ મજબૂત બનાવીએ."
SD/BT
(रिलीज़ आईडी: 1644029)
आगंतुक पटल : 302
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
हिन्दी
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam