પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લેબનાનના બેરૂત શહેરમાં થયેલ મોટા વિસ્ફોટથી આઘાત વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
05 AUG 2020 9:30AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લેબનાનના બેરૂત શહેરમાં થયેલા મોટા વિસ્ફોટથી આઘાત અને દુ:ખની લાગણી વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, “બેરૂત શહેરમાં થયેલા મોટા વિસ્ફોટથી થયેલ જાનમાલના નુકસાનથી આઘાત અને દુ:ખ થયું. અમારી સંવેદના અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો અને ઘાયલો સાથે છે.

SD/GP/BT
(રીલીઝ આઈડી: 1643467)
મુલાકાતી સંખ્યા : 207
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam