પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઈદ અલ-અઝહાના પ્રસંગે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
01 AUG 2020 9:11AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ અલ-અઝહાના પ્રસંગે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે,
"ઈદ મુબારક!
ઈદ અલ-અઝહા પર શુભેચ્છાઓ. આ દિવસ આપણને ન્યાયપૂર્ણ, સુમેળભર્યું અને સમાવિષ્ટ સમાજ બનાવવા માટે પ્રેરણા આપે. બંધુત્વ અને કરુણાની ભાવનાને આગળ વધારવામાં આવે."
Eid Mubarak!
Greetings on Eid al-Adha. May this day inspire us to create a just, harmonious and inclusive society. May the spirit of brotherhood and compassion be furthered.
— Narendra Modi (@narendramodi) August 1, 2020
SD/GP/BT
(रिलीज़ आईडी: 1642799)
आगंतुक पटल : 228
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam