પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અષાઢી બીજ, કચ્છી નવા વર્ષના પ્રસંગે શુભકામનાઓ પાઠવી.
प्रविष्टि तिथि:
23 JUN 2020 10:24AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ એ અષાઢી બીજ, કચ્છી નવા વર્ષના પ્રસંગે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી.
પ્રધાનમંત્રીએ કહ્યું " અષાઢી બીજના વિશેષ પ્રસંગે કચ્છી સમુદાયને શુભકામનાઓ.આ એક સમુદાય પોતાની મહાન સંસ્કૃતિ અને બહાદુરી માટે ઓળખાય છે. હું આવનાર વર્ષમાં સમુદાયની પ્રગતિ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.
GP/DS
(रिलीज़ आईडी: 1633526)
आगंतुक पटल : 250
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam