પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સુશાંત સિંહ રાજપૂતના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
14 JUN 2020 5:08PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુશાંત સિંહ રાજપૂતના નિધન પર શોક વ્યક્ય કર્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ એક તેજસ્વી યુવા અભિનેતા બહુ ઝડપથી જતા રહ્યા. તેમણે ટીવી પર અને ફિલ્મોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. મનોરંજનની દુનિયામાં તેમના ઉદય એ ઘણા લોકોને પ્રેરિત કર્યા અને તેઓ ઘણાં યાદગાર પ્રદર્શનને પાછળ છોડતા ગયા છે. તેમના નિધન થી ઘણો આઘાત લાગ્યો છે. મારી સાંત્વના તેમના પરિજનો અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.”
GP/DS
(Release ID: 1631522)
Visitor Counter : 233
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam