પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સિક્કિમના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસ અંગે શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 16 MAY 2020 4:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “સિક્કીમને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા, પ્રતિભાશાળી અને દયાળુ લોકોનું ઘર, સિક્કમ ઘણા ક્ષેત્રોમાં રાષ્ટ્રીય પ્રગતિને સમૃદ્ધ કરી છે. જૈવિક ખેતી જેવા ક્ષેત્રોમાં સિક્કિમની પ્રગતિ પ્રશંસનીય છે. આવનારા વર્ષોમાં સિક્કિમની પ્રગતિ માટે પ્રાર્થના કરું છું.

 

 

GP/DS


(रिलीज़ आईडी: 1624431) आगंतुक पटल : 183
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: हिन्दी , English , Urdu , Marathi , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam