પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે

प्रविष्टि तिथि: 10 MAY 2020 4:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતી કાલે 11 મે, 2020ના રોજ 3.00 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે 5મી બેઠક કરશે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવતીકાલે બપોરે 3.00 કલાકે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા 5મી બેઠક યોજશે.


(रिलीज़ आईडी: 1622668) आगंतुक पटल : 268
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam