પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી કોવિડ-19 મહામારી સંબંધે આજે રાષ્ટ્રને સંબોધિત કરશે

प्रविष्टि तिथि: 24 MAR 2020 11:56AM by PIB Ahmedabad

પ્રધાનંમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કોવિડ-19 સંબંધિત મુદ્દાઓ પર આજે એટલે કે 24 માર્ચ, 2020ના રોજ રાત્રે 8 વાગ્યે દેશને સંબોધિત કરશે.

એક ટ્વીટ કરી પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વૈશ્વિક મહામારી કોવિડ-19 સંબંધે દેશવાસીઓ સાથે મહત્વપૂર્ણ વાત કરીશ. આજે, 24 માર્ચ, 2020ના રોજ રાત્રે 8 વાગ્યે દેશને સંબોધિત કરીશ.

RP


(रिलीज़ आईडी: 1607884) आगंतुक पटल : 249
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Telugu , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam