પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતીઓને બહાર કાઢવા માટે એર ઇન્ડિયાની સરાહના કરી
प्रविष्टि तिथि:
23 MAR 2020 12:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 વેશ્વિક મહામારીમાં વિદેશમાં ફસાયેલા ભારતીયોને ત્યાંથી બહાર કાઢવા માટે એર ઇન્ડિયાની સરાહના કરી હતી. પ્રધાનમંત્રીએ ટ્વીટમાં લખ્યું હતું કે, એર ઇન્ડિયાની આ ટીમ પર અમને ખૂબ ગર્વ છે. એમણે જબરદસ્ત ઉત્સાહ દર્શાવ્યો છે અને માનવતાને ઊંચાઈ બક્ષી છે. એમના આ ઉત્કૃષ્ટ પ્રયાસોની ભારતભરમાં ઘણા લોકોએ પ્રશંસા કરી છે. #IndiaFightsCorona’
RP
(रिलीज़ आईडी: 1607832)
आगंतुक पटल : 231
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam