રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

પ્રેસ કમ્યુનિક (પ્રેસ વિજ્ઞપ્તિ)

પોસ્ટેડ ઓન: 24 JUL 2026 8:51PM by PIB Ahmedabad

ભારતના  બંધારણના અનુચ્છેદ 75ના ઉપખંડ (2) હેઠળ, પ્રધાનમંત્રીની સલાહથી ભારતના રાષ્ટ્રપતિએ કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી શ્રી રવનીત સિંહનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે.

SM/JY/JD


(રીલીઝ આઈડી: 2289224) મુલાકાતી સંખ્યા : 146