પ્રધાનમંત્રીનું કાર્યાલય
પરિણામોની યાદી: રિપબ્લિક ઓફ કોરિયાના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત
પોસ્ટેડ ઓન:
20 APR 2026 3:57PM by PIB Ahmedabad
પરિણામો:
- ભારત-ROK સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ માટે સંયુક્ત વ્યૂહાત્મક વિઝન
- જહાજ નિર્માણ, શિપિંગ અને મેરીટાઇમ લોજિસ્ટિક્સમાં ભાગીદારી માટે ભારત-ROK વ્યાપક ફ્રેમવર્ક
- ટકાઉપણાના ક્ષેત્રમાં સહયોગ પર ભારત-રિપબ્લિક ઓફ કોરિયાનું સંયુક્ત નિવેદન
- ઊર્જા સંસાધન સુરક્ષા પર ભારત-રિપબ્લિક ઓફ કોરિયાનું સંયુક્ત નિવેદન
MoUs/ ફ્રેમવર્ક:
- બંદરો (Ports) ના ક્ષેત્રમાં સહયોગ અંગે MoU
- ઔદ્યોગિક સહયોગ સમિતિ (Industrial Cooperation Committee)ની સ્થાપના અંગે MoU
- સ્ટીલ સપ્લાય ચેઇન માટે ટેકનોલોજી અને વેપારના ક્ષેત્રમાં સહયોગ અંગે MoU
- લઘુ અને મધ્યમ કદના સાહસો (SMEs)ના ક્ષેત્રમાં સહયોગ અંગે MoU
- મેરીટાઇમ હેરિટેજના ક્ષેત્રમાં સહયોગ માટે MoU
- ભારત અને ROK વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) ને અપગ્રેડ કરવા માટે વાટાઘાટો ફરી શરૂ કરવા અંગેની સંયુક્ત ઘોષણા
- પરસ્પર સહયોગના સંબંધમાં IFSCA અને FSS/FSC વચ્ચે MoU
- NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ અને કોરિયન ફાઇનાન્શિયલ ટેલિકોમ્યુનિકેશન્સ એન્ડ ક્લિયરિંગ્સ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે MoU
- વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં સહયોગ અંગે MoU
- ભારત-કોરિયા ડિજિટલ બ્રિજ માટે ફ્રેમવર્ક
- આબોહવા અને પર્યાવરણના ક્ષેત્રમાં સહયોગ અંગે MoU
- પેરિસ કરારની કલમ 6.2 હેઠળ સહકારી અભિગમ અંગે MoU
- વર્ષ 2026-2030 માટે ભારત અને ROK વચ્ચે સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ
- સાંસ્કૃતિક અને સર્જનાત્મક ઉદ્યોગોમાં સહયોગ અંગે MoU
- રમતગમતના ક્ષેત્રમાં સહયોગ અંગે MoU
જાહેરાતો:
- આર્થિક સુરક્ષા સંવાદનો પ્રારંભ
- ડિસ્ટિંગ્વિશ્ડ વિઝિટર્સ પ્રોગ્રામ (DVP)ની સ્થાપના
- આબોહવા પરિવર્તન, આર્કટિક અને મેરીટાઇમ સહયોગ સહિતના વૈશ્વિક વિષયો પર બંને વિદેશ મંત્રાલયો વચ્ચે સંવાદનો પ્રારંભ
- ROK ઇન્ડો પેસિફિક ઓશન્સ ઇનિશિયેટિવમાં જોડાયું
- ROK ઇન્ટરનેશનલ સોલર એલાયન્સમાં જોડાયું અને ભારત ગ્લોબલ ગ્રીન ગ્રોથ ઇન્સ્ટિટ્યૂટ (GGGI)માં જોડાયું
- વર્ષ 2028-29ની ભારત-ROK મિત્રતા વર્ષ તરીકે ઉજવણી
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2253776)
મુલાકાતી સંખ્યા : 23