પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ નવરોઝ નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી

प्रविष्टि तिथि: 21 MAR 2026 8:17AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવરોઝના ખાસ પ્રસંગે રાષ્ટ્રને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું:

"નવરોઝના વિશેષ અવસર પર શુભકામનાઓ.

પ્રાર્થના કરું છું કે આ વર્ષ સમૃદ્ધિ અને ખુશીઓથી ભરેલું રહે. દરેક વ્યક્તિ સ્વસ્થ રહે અને તેમની બધી આકાંક્ષાઓ પૂર્ણ થાય.

નવરોઝ મુબારક!"

 

SM/NK/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2243251) आगंतुक पटल : 88
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam