પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી સૌમ્યનારાયણ પેરુમલ મંદિરના પૂજારીઓને મળ્યા
પોસ્ટેડ ઓન:
23 JAN 2026 11:41PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સૌમ્યનારાયણ પેરુમલ મંદિરના આદરણીય પૂજારીઓને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ તેમના આશીર્વાદ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી.
X પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“આજે સૌમ્યનારાયણ પેરુમલ મંદિરના આદરણીય પૂજારીઓને મળ્યા. હું તેમના આશીર્વાદ બદલ તેમનો આભાર માનું છું.”
SM/IJ/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2218027)
મુલાકાતી સંખ્યા : 44
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam