ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે રતન ટાટાજીની જન્મ જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી
રતન ટાટાજીએ પ્રમાણિકતા અને કરુણા સાથે ભારતીય સાહસને નવું સ્વરૂપ આપ્યું
સ્વદેશી ઉદ્યોગના નિર્માણથી લઈને નિઃસ્વાર્થ પરોપકાર સુધી, તેમણે બતાવ્યું કે સાચી સફળતા રાષ્ટ્રની સેવામાં રહેલી છે
શ્રી રતન ટાટાનો વારસો આત્મનિર્ભર ભારતને પ્રેરણા આપતો રહેશે
प्रविष्टि तिथि:
28 DEC 2025 1:28PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ રતન ટાટાજીની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી, જેમણે પ્રમાણિકતા અને કરુણા સાથે ભારતીય સાહસને નવું સ્વરૂપ આપ્યું હતું.
'X' પર એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “રતન ટાટાજીની જન્મજયંતી પર તેમને શ્રદ્ધાંજલિ, જેમણે પ્રમાણિકતા અને કરુણા સાથે ભારતીય સાહસને નવું સ્વરૂપ આપ્યું. સ્વદેશી ઉદ્યોગના નિર્માણથી લઈને નિઃસ્વાર્થ પરોપકાર સુધી, તેમણે બતાવ્યું કે સાચી સફળતા રાષ્ટ્રની સેવામાં રહેલી છે. તેમનો વારસો આત્મનિર્ભર ભારતને પ્રેરણા આપશે.”
SM/BS/GP/JD
(रिलीज़ आईडी: 2209204)
आगंतुक पटल : 8