પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી સાથે શ્રી આલોક મહેતાએ મુલાકાત કરી

પોસ્ટેડ ઓન: 27 DEC 2025 10:37AM by PIB Ahmedabad

શ્રી આલોક મહેતા આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેમણે તેમના પુસ્તક "રિવોલ્યૂશનરી રાજઃ નરેન્દ્ર મોદીના 25 વર્ષ"ની પ્રથમ નકલ પ્રધાનમંત્રીને ભેટ કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"શ્રી આલોક મહેતાને મળીને અને તેમના પુસ્તકની કૉપી મેળવીને આનંદ થયો."

@alokmehtaeditor

 

SM/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2209045) મુલાકાતી સંખ્યા : 69