પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સંસદમાં ભારતની સાંસ્કૃતિક અને ભાષાકીય વિવિધતાને ઉજાગર કરવા બદલ અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
23 DEC 2025 6:19PM by PIB Ahmedabad
લોકસભાના સંબોધનોમાં પ્રાદેશિક ભાષાઓને પ્રાધાન્ય મળતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસદમાં ભારતની સાંસ્કૃતિક અને ભાષાકીય વિવિધતાને ઉજાગર કરવા બદલ અધ્યક્ષ ઓમ બિરલાજી અને તમામ પક્ષોના સાંસદોને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"આ જોઈને આનંદ થાય છે.
ભારતની સાંસ્કૃતિક અને ભાષાકીય વિવિધતા આપણું ગૌરવ છે. સંસદમાં આ જીવંતતાને ઉજાગર કરવા બદલ અધ્યક્ષ ઓમ બિરલાજી અને તમામ પક્ષોના સાંસદોને અભિનંદન."
<-block _nghost-ng-c3214560500="" class="ng-star-inserted">https://hindustantimes.com/india-news/regional-languages-take-precedence-in-lok-sabha-addresses-101 @ombirlakota
SM/DK/GP/JD
(रिलीज़ आईडी: 2207871)
आगंतुक पटल : 5