પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી એન્થોની અલ્બેનીઝ અને શ્રીમતી જોડી હેડનને તેમના લગ્ન બદલ અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
29 NOV 2025 9:05PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના સારા મિત્ર, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી એન્થોની અલ્બેનીઝ અને શ્રીમતી જોડી હેડનને તેમના લગ્ન પ્રસંગે હાર્દિક અભિનંદન પાઠવ્યા.
X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ સંદેશ આપ્યો:
"મારા સારા મિત્ર, પીએમ એન્થોની અલ્બેનીઝ અને શ્રીમતી જોડી હેડનને તેમના લગ્ન બદલ હાર્દિક અભિનંદન. તેમને સુખી દાંપત્ય જીવનની શુભેચ્છાઓ.
@AlboMP"
SM/DK/GP/JD
(रिलीज़ आईडी: 2196454)
आगंतुक पटल : 86
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam