પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી લાલકૃષ્ણ અડવાણીજીના જન્મદિવસ પર તેમની મુલાકાત લીધી
પોસ્ટેડ ઓન:
08 NOV 2025 8:16PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે શ્રી લાલકૃષ્ણ અડવાણીજીના નિવાસસ્થાને ગયા અને તેમના જન્મદિવસ નિમિત્તે તેમને શુભેચ્છા પાઠવી. શ્રી મોદીએ જણાવ્યું કે શ્રી લાલકૃષ્ણ અડવાણીજીની આપણા રાષ્ટ્ર પ્રત્યેની સેવા અમૂલ્ય છે અને આપણા સૌને ખૂબ પ્રેરણા આપે છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"શ્રી લાલકૃષ્ણ અડવાણીજીના નિવાસસ્થાને ગયો અને તેમના જન્મદિવસ નિમિત્તે તેમને શુભેચ્છા પાઠવી. આપણા રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવા અમૂલ્ય છે અને આપણા સૌને ખૂબ પ્રેરણા આપે છે."
IJ/JY/GP/JD
(રીલીઝ આઈડી: 2187925)
મુલાકાતી સંખ્યા : 52
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam