પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ થિરુ સીપી રાધાકૃષ્ણનને 2025ની ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતવા બદલ અભિનંદન આપ્યા
Posted On:
09 SEP 2025 8:23PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થિરુ સીપી રાધાકૃષ્ણનને 2025ની ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતવા બદલ અભિનંદન આપ્યા.
“2025ની ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતવા બદલ થિરુ સીપી રાધાકૃષ્ણન જીને અભિનંદન. તેમનું જીવન હંમેશા સમાજની સેવા કરવા અને ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને સશક્ત બનાવવા માટે સમર્પિત રહ્યું છે. મને વિશ્વાસ છે કે તેઓ એક ઉત્કૃષ્ટ ઉપરાષ્ટ્રપતિ બનશે, જે આપણા બંધારણીય મૂલ્યોને મજબૂત બનાવશે અને સંસદીય સંવાદને આગળ વધારશે.
@CPRGuv”
SM/IJ/GP/JD
(Release ID: 2165097)
Visitor Counter : 2