પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી પૂર અને ભૂસ્ખલન પછીની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે હિમાચલ પ્રદેશ અને પંજાબ જવા રવાના થયા
પોસ્ટેડ ઓન:
09 SEP 2025 10:45AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પૂર અને ભૂસ્ખલન પછીની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે હિમાચલ પ્રદેશ અને પંજાબ જવા રવાના થયા છે. તેમણે રાહત અને પુનર્વસન માટે ભારત સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.
X પર એક પોસ્ટમાં, તેમણે કહ્યું:
"પૂર અને ભૂસ્ખલન પછીની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે હિમાચલ પ્રદેશ અને પંજાબ જવા રવાના થઈ રહ્યા છીએ. ભારત સરકાર આ દુ:ખદ ઘડીમાં અસરગ્રસ્ત લોકો સાથે ખભા મિલાવીને ઉભી છે."
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2164850)
મુલાકાતી સંખ્યા : 48
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam