પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી માતા વૈષ્ણોદેવી મંદિર માર્ગ પર ભૂસ્ખલનને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
27 AUG 2025 1:01PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી માતા વૈષ્ણોદેવી મંદિર માર્ગ પર ભૂસ્ખલનમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.
આજે X પર શેર કરાયેલા એક સંદેશમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:
"શ્રી માતા વૈષ્ણોદેવી મંદિર માર્ગ પર ભૂસ્ખલનમાં થયેલી જાનહાનિ દુ:ખદ છે. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. વહીવટીતંત્ર તમામ અસરગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડી રહ્યું છે. હું દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું."
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2161125)
મુલાકાતી સંખ્યા : 31
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam