પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી જન ધન યોજના સૌથી ગરીબ લોકો માટે નાણાકીય સેવાઓની સુલભતામાં પરિવર્તન કેવી રીતે લાવી છે તે અંગેનો લેખ શેર કર્યો
प्रविष्टि तिथि:
05 AUG 2025 12:47PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક લેખ શેર કર્યો છે જેમાં સમજાવવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી જન ધન યોજનાએ ગરીબમાં ગરીબ લોકો માટે નાણાકીય સેવાઓની સુલભતામાં પરિવર્તન લાવ્યું છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું કે તેણે બેંકો અને બેકિંગ સેવાઓથી વંચિત લોકો વચ્ચેનું અંતર ઘટાડ્યું છે અને ગૌરવ, આત્મનિર્ભરતા અને આર્થિક સમાવેશને પ્રોત્સાહન આપ્યું છે.
X પરની એક પોસ્ટમાં PMO ઇન્ડિયાએ કહ્યું;
"પ્રધાનમંત્રી જન ધન યોજનાએ ગરીબમાં ગરીબ લોકો માટે નાણાકીય સેવાઓની સુલભતામાં પરિવર્તન લાવ્યું છે. તેણે બેંકો અને બેંકિંગ સુવિધાઓથી વંચિત લોકો વચ્ચેનું અંતર ઘટાડ્યું છે અને ગૌરવ, આત્મનિર્ભરતા અને આર્થિક સમાવેશને પ્રોત્સાહન આપ્યું છે.
@Himani_Sood_ દ્વારા લખાયેલ આ માહિતીપ્રદ લેખ અવશ્ય વાંચો."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2152417)
आगंतुक पटल : 67
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam