પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ દરેકને ભારતની વિકાસ યાત્રા પર નમો એપ પરના સર્વેમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો

Posted On: 09 JUN 2025 2:09PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 11 વર્ષમાં ભારતની વિકાસ યાત્રા પર નમો એપ પરના સર્વેમાં ભાગ લેવા માટે દરેકને આગ્રહ કર્યો છે. શ્રી મોદીએ છેલ્લા 11 વર્ષમાં ભારતની વિકાસ યાત્રા પર જન મન સર્વેમાં ભાગ લઈ શકે તેવા પોર્ટલની લિંક પણ શેર કરી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

"તમારા મંતવ્યો સૌથી મહત્વપૂર્ણ છે! નમો એપ પરના આ સર્વેમાં ભાગ લો અને અમને જણાવો કે તમે છેલ્લા 11 વર્ષમાં ભારતની વિકાસ યાત્રાને કેવી રીતે જુઓ છો. #11YearsOfSeva"

 

AP/IJ/GP/JT


(Release ID: 2135089)