પ્રધાનમંત્રીનું કાર્યાલય
હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગના ઉદ્ઘાટન પર પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્ર NDA સરકારની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
05 JUN 2025 6:18PM by PIB Ahmedabad
હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગના ભવ્ય ઉદ્ઘાટન પછી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં NDA સરકારની માળખાગત વિકાસ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા બદલ પ્રશંસા કરી છે.
ઉપરોક્ત ઉદ્ઘાટન વિશે CMO મહારાષ્ટ્રના પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ લખ્યું;
"કનેક્ટિવિટી સુધારવા અને 'જીવનની સરળતા'ને વેગ આપવા પર સતત ધ્યાન કેન્દ્રિત કરવા બદલ મહારાષ્ટ્રમાં NDA સરકારને અભિનંદન."
“महाराष्ट्रातील कनेक्टिव्हिटीत सुधारणा घडवून आणणे आणि जीवन सुलभतेला चालना देणे यावर सातत्यपूर्णतेने लक्ष केंद्रित केल्याबद्दल राष्ट्रीय लोकशाही आघाडी सरकारचे अभिनंदन!”
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2134334)
आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam