પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સંરક્ષણ અલંકરણ સમારોહ-2025 (તબક્કો-1)માં ઉપસ્થિત રહ્યા

Posted On: 22 MAY 2025 9:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે સંરક્ષણ અલંકરણ સમારોહ-2025 (તબક્કો-1) માં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં શૌર્ય પુરસ્કારો આપવામાં આવ્યા હતા.

તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:

"સંરક્ષણ અલંકરણ સમારોહ-2025 (તબક્કો-1) માં ઉપસ્થિત રહ્યો, જ્યાં શૌર્ય પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. ભારત હંમેશા આપણા સશસ્ત્ર દળોનો તેમના બહાદુરી અને આપણા રાષ્ટ્રની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે આભારી રહેશે."

AP/IJ/GP.JD


(Release ID: 2130660)