પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગુડ ફ્રાઈડે નિમિત્તે દયા અને કરુણાના મૂલ્યો પર પ્રકાશ પાડ્યો
Posted On:
18 APR 2025 9:42AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુડ ફ્રાઈડેના શુભ અવસર પર ઈસુ ખ્રિસ્તના મહાન બલિદાન પર ચિંતન કર્યું. તેમણે ભાર મૂક્યો કે આ દિવસ આપણને આપણા જીવનમાં દયા, કરુણા અને ઉદારતા સ્વીકારવાની યાદ અપાવે છે.
એક્સ પર એક પોસ્ટમાં તેમણે કહ્યું:
"ગુડ ફ્રાઈડે નિમિત્તે આપણે ઈસુ ખ્રિસ્તના બલિદાનને યાદ કરીએ છીએ. આ દિવસ આપણને દયા, કરુણાને વળગી રહેવા અને હંમેશા વિશાળ હૃદય રાખવા પ્રેરણા આપે છે. શાંતિ અને એકતાની ભાવના હંમેશા પ્રબળ રહે."
AP/IJ/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2122607)
Visitor Counter : 41
Read this release in:
Odia
,
English
,
Khasi
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam