પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ પર દરિયાઈ ક્ષેત્ર અને બંદરોને મજબૂત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી

પોસ્ટેડ ઓન: 05 APR 2025 9:06AM by PIB Ahmedabad

રાષ્ટ્રીય દરિયાઈ દિવસ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની પ્રગતિ માટે દરિયાઈ ક્ષેત્ર અને બંદરોને મજબૂત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.

એક્સ પર એક પોસ્ટમાં તેમણે કહ્યું:

"આજે, રાષ્ટ્રીય દરિયાઈ દિવસ પર આપણે ભારતના સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસ અને રાષ્ટ્ર નિર્માણમાં આ ક્ષેત્ર દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાને યાદ કરીએ છીએ.

આપણે ભારતની પ્રગતિ માટે દરિયાઈ ક્ષેત્ર અને આપણા બંદરોને મજબૂત બનાવવાનું ચાલુ રાખીશું."

 

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2119162) મુલાકાતી સંખ્યા : 95