પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ થાઈલેન્ડના રાજા મહા વજીરાલોંગકોર્ન સાથે મુલાકાત કરી

Posted On: 04 APR 2025 9:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગકોકમાં થાઈલેન્ડના રાજા મહા વજીરાલોંગકોર્ન સાથે મુલાકાત કરી.

X પર એક પોસ્ટમાં તેમણે કહ્યું:

"થાઈલેન્ડના રાજા મહા વજીરાલોંગકોર્ન સાથે મુલાકાત કરી. અમે ભારત અને થાઈલેન્ડ વચ્ચેની મજબૂત મિત્રતા અને તેને વધુ મજબૂત કેવી રીતે બનાવવી તે વિશે વાત કરી."

AP/IJ/GP/JD


(Release ID: 2119101) Visitor Counter : 30