પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીની વટ ફોની મુલાકાત
प्रविष्टि तिथि:
04 APR 2025 3:23PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડનાં પ્રધાનમંત્રી મહામહિમ સુશ્રી પેટોંગ્તાર્ન શિનાવાત્રા સાથે આજે વટ ફરા ચેતુફોન વિમોન મંગખલારામ રાજવરમહાવિહનની મુલાકાત લીધી હતી, જે વટ ફોનાં નામથી પ્રસિદ્ધ છે.
પ્રધાનમંત્રીએ પુનર્જન્મ બુદ્ધને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને બૌદ્ધ ધર્મના વરિષ્ઠ સાધુઓને 'સંઘદાન' અર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ રેસલાઈનિંગ બુદ્ધના મંદિરને અશોક લાયન કેપિટોલની પ્રતિકૃતિ પણ અર્પણ કરી હતી. આ પ્રસંગે તેમણે બંને દેશો વચ્ચે મજબૂત અને જીવંત સાંસ્કૃતિક સંબંધોને યાદ કર્યા હતા.
AP/JY/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2118813)
आगंतुक पटल : 75
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam