પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભારતીય ક્રિકેટ ટીમને ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ અભિનંદન આપ્યા

પોસ્ટેડ ઓન: 09 MAR 2025 10:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજય માટે ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"એક અસાધારણ રમત અને એક અસાધારણ પરિણામ!

ICC ચેમ્પિયન્સ ટ્રોફી ઘરે લાવવા બદલ આપણી ક્રિકેટ ટીમ પર ગર્વ છે. તેઓએ ટુર્નામેન્ટ દરમિયાન અદ્ભુત રમત દાખવી છે. શાનદાર પ્રદર્શન માટે આપણી ટીમને અભિનંદન."

AP/IJ/GP/JT


(રીલીઝ આઈડી: 2109760) મુલાકાતી સંખ્યા : 99