પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જન ઔષધિ દિવસ પર પોષણક્ષમ આરોગ્યસંભાળ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
Posted On:
07 MAR 2025 12:20PM by PIB Ahmedabad
જન ઔષધિ દિવસના અવસર પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાવાળી, સસ્તી દવાઓ પૂરી પાડવા અને સ્વસ્થ અને ફિટ ભારત સુનિશ્ચિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
પ્રધાનમંત્રીએ X પર શેર કર્યું;
"#JanAushdhiDiwas લોકોને ઉચ્ચ ગુણવત્તાવાળી અને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવા અને સ્વસ્થ અને ફિટ ભારત સુનિશ્ચિત કરવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ થ્રેડ આ દિશામાં લેવામાં આવેલા પગલાંની ઝલક આપે છે..."
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2109022)
Visitor Counter : 100
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam