પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સંગીતકાર ચંદ્રિકા ટંડનને ગ્રેમી એવોર્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
03 FEB 2025 2:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ આજે સંગીતકાર ચંદ્રિકા ટંડનને ત્રિવેણી આલ્બમ માટે ગ્રેમી એવોર્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના તેમના જુસ્સા અને એક ઉદ્યોગસાહસિક, પરોપકારી અને સંગીતકાર તરીકેની સિદ્ધિઓની પ્રશંસા કરી છે.
X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:
“ત્રિવેણી આલ્બમ માટે ગ્રેમી જીતવા બદલ @chandrikatandonને અભિનંદન. એક ઉદ્યોગસાહસિક, પરોપકારી અને નિશ્ચિતરૂપે એક સંગીતકાર તરીકે તેમની સિદ્ધિઓ પર અમને ખૂબ ગર્વ છે! તેઓ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે કેવા ઉત્સાહી રહ્યાં છે અને તેમને લોકપ્રિય બનાવવા માટે કામ કરી રહ્યાં છે તે પ્રશંસનીય છે. તે ઘણા લોકો માટે પ્રેરણા છે.
મને 2023માં ન્યૂયોર્કમાં તેમની સાથે થયેલી મુલાકાત યાદ છે.”
AP/IJ/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2099111)
आगंतुक पटल : 124
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam