પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ICC U19 મહિલા T20 વર્લ્ડ કપ 2025 જીતવા બદલ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા
Posted On:
02 FEB 2025 6:16PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય ટીમને ICC U19 મહિલા T20 વર્લ્ડ કપ 2025 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
X પરની એક પોસ્ટમાં, તેમણે કહ્યું:
“આપણી નારી શક્તિ પર ખૂબ ગર્વ છે! ICC U19 મહિલા T20 વર્લ્ડ કપ 2025માં વિજયી બનવા બદલ ભારતીય ટીમને અભિનંદન. આ વિજય આપણા ઉત્તમ ટીમવર્ક તેમજ દૃઢ નિશ્ચય અને ધૈર્યનું પરિણામ છે. તે ઘણા આવનારા ખેલાડીઓને પ્રેરણા આપશે. ટીમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભકામનાઓ.”
AP/IJ/GP/JD
(Release ID: 2098967)
Visitor Counter : 59
Read this release in:
Marathi
,
Tamil
,
Malayalam
,
Assamese
,
Manipuri
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada