પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 5મી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી
Posted On:
23 JAN 2025 7:10PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 5મી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025માં ભાગ લેનારા તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી.
શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું:
“5મી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025માં ભાગ લેનારા તમામ ખેલાડીઓને શુભકામનાઓ! મને ખાતરી છે કે આ ટુર્નામેન્ટ આવનારી પ્રતિભાને પ્રોત્સાહિત કરશે. રમતો ખેલદિલીની ભાવનાનો ઉત્સવ પણ બને.
AP/IJ/GP/JD
(Release ID: 2095596)
Visitor Counter : 33
Read this release in:
Tamil
,
Marathi
,
Telugu
,
Kannada
,
Bengali
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Malayalam