પ્રધાનમંત્રીનું કાર્યાલય
ખો ખો વર્લ્ડ કપ જીતવા બદલ પ્રધાનમંત્રીએ ભારતીય પુરુષ ટીમને અભિનંદન આપ્યા
પોસ્ટેડ ઓન:
19 JAN 2025 11:05PM by PIB Ahmedabad
તેમની ધીરજ અને સમર્પણને પ્રશંસનીય ગણાવતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય પુરુષ ટીમને ખો ખો વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન આપ્યા.
તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:
"આજે ભારતીય ખો ખો માટે એક મહાન દિવસ છે.
ખો ખો વર્લ્ડ કપનો ખિતાબ જીતવા બદલ ભારતીય પુરુષ ખો ખો ટીમ પર અતિ ગર્વ છે. તેમની ધીરજ અને સમર્પણ પ્રશંસનીય છે. આ જીત યુવાનોમાં ખો ખોને વધુ લોકપ્રિય બનાવવામાં ફાળો આપશે."
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2094423)
મુલાકાતી સંખ્યા : 130
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam