પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારત માટે તે ખૂબ જ ગર્વની વાત છે કે આર્કબિશપ જ્યોર્જ કુવાકડને પરમ પવિત્ર પોપ ફ્રાન્સિસ દ્વારા કાર્ડિનલ બનાવવામાં આવશે: પ્રધાનમંત્રી
Posted On:
07 DEC 2024 8:48PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ આજે કહ્યું હતું કે ભારત માટે તે ખૂબ જ ગર્વની વાત છે કે આર્કબિશપ જ્યોર્જ કુવાકડને પરમ પવિત્ર પોપ ફ્રાન્સિસ દ્વારા કાર્ડિનલ બનાવવામાં આવશે.
પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે:
“ભારત માટે તે ખૂબ જ ગર્વની વાત છે કે આર્કબિશપ જ્યોર્જ કુવાકડને પરમ પવિત્ર પોપ ફ્રાન્સિસ દ્વારા કાર્ડિનલ બનાવવામાં આવશે.
ભારત સરકારે આ સમારોહના સાક્ષી બનવા માટે કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોર્જ કુરિયનના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ મોકલ્યું છે.
સમારોહ પહેલા, ભારતીય પ્રતિનિધિમંડળે પરમ પવિત્ર પોપ ફ્રાન્સિસ સાથે પણ મુલાકાત કરી હતી.
@Pontifex
@GeorgekurianBjp”
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad /
pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2082072)
Visitor Counter : 26
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam