પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કુવૈતના વિદેશ મંત્રી મહામહિમ અબ્દુલ્લા અલી અલ-યાહ્યાને આવકાર્યા
प्रविष्टि तिथि:
04 DEC 2024 8:39PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કુવૈતના વિદેશ મંત્રી મહામહિમ અબ્દુલ્લા અલી અલ-યાહ્યાને આવકાર આપ્યો.
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:
"કુવૈતના વિદેશ મંત્રી મહામહિમ અબ્દુલ્લા અલી અલ-યાહ્યાનનું સ્વાગત કરીને આનંદ થયો. ભારતીય નાગરિકોના કલ્યાણ માટે હું કુવૈતી નેતૃત્વનો આભાર માનું છું. ભારત આપણા લોકો અને ક્ષેત્રના હિત માટે આપણા ઊંડા મૂળ અને ઐતિહાસિક સંબંધોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.”
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2080900)
आगंतुक पटल : 122
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam