પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                    
                    
                        આપણી યુવા શક્તિ અદભૂત કામ કરી શકે છેઃ પ્રધાનમંત્રી
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                28 NOV 2024 6:52PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                ભારતની યુવા શક્તિ અદભૂત કામ કરી શકે છે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમને તેજસ્વી અને શ્રેષ્ઠ બનાવવાની તમામ તકો આપવા સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
MyGovIndia હેન્ડલની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ કહ્યું:
“આપણી યુવા શક્તિ અદભૂત કામ કરી શકે છે! અને, અમે તેમને એવી તમામ તકો આપવા માટે પ્રતિબદ્ધ છીએ જે તેમને તેજસ્વી અને શ્રેષ્ઠ બનાવે.”
 
AP/IJ/GP/JD
                
                
                
                
                
                (Release ID: 2078704)
                Visitor Counter : 82
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam