પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારતને બોડો સંસ્કૃતિ અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં બોડો લોકોની સફળતા પર ખૂબ ગર્વ છે: પ્રધાનમંત્રી
Posted On:
15 NOV 2024 10:35PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રથમ બોડોલેન્ડ મહોત્સવમાં હાજરી આપ્યા બાદ ટિપ્પણી કરી હતી કે ભારતને બોડો સંસ્કૃતિ અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં બોડો લોકોની સફળતા પર ખૂબ ગર્વ છે.
X પર એક પોસ્ટમાં, તેcણે લખ્યું:
“આજે સાંજે દિલ્હીમાં બોડોલેન્ડ મહોત્સવમાં હાજરી આપીને આનંદ થયો. ભારતને બોડો સંસ્કૃતિ અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં બોડો લોકોની સફળતા પર ખૂબ ગર્વ છે.”
AP/IJ/GP/JD
(Release ID: 2073772)
Visitor Counter : 74
Read this release in:
Assamese
,
Odia
,
English
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam